Gujarati Songs

GUJARATI SONGS, LYRICS AND MUSIC BY FAMOUS BOLLYWOOD SINGERS Part-1

Posted by DINESH VORA

તારી બાંકી રે પાઘલડીનું આશા ભોસલે
મારા ભોળા દિલનો મુકેશ
છાનું રે છપનું કંઈ થાય નહિ આશા ભોસલે
ઓ નીલ ગગનનાં પંખેરું મુકેશ
મારી વેણીમાં ચાર ચાર ફૂલ કૃષ્ણા કલ્લે
*માહતાબ સમ મધુરો મુકેશ
*એક રજકણ સૂરજ થવાને શમણે લતા મંગેશકર
*માઝમ રાતે નીતરતી નભની ચાંદની લતા મંગેશકર
*તારી આંખનો અફીણી દિલીપ ધોળકીયા
*રાખનાં રમકડાં ગીતા રોય અનેએ.આર.ઓઝા
*ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી ગીતા રોય
*ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી ગીતા રોય
*તાલીઓના તાલે ગીતા રોય
*નજરનાં જામ છલકાવીને મુકેશ
*હે પૂનમની પ્યારી પ્યારી રાત ઉષા મંગેશકર
*રૂપલે મઢી છે સારી રાત લતા મંગેશકર
*આજનો ચાંદલિયો મને લાગે લતા મંગેશકર
*ઊંચી તલાવડીની કોર આશા ભોસલે
*ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય અલકા યાજ્ઞિક અનેપ્રફુલ્લ દવે
*પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે મુકેશ
*દિવસો જુદાઈના જાય છે મહમદ રફી
*સપના રૂપે ય આપ ન આવો મન્ના ડે
*ના, ના, નહિ આવું, મેળાનો મને થાક લાગે લતા મંગેશકર
*આવો તો ય સારું, ન આવો તો ય સારું મુકેશ
*રહેશે મને મારી મુસીબતની દશા યાદ મન્ના ડે
*તમારા અહીં આજ પગલાં થવાના હેમન્તકુમાર
*ઘાયલને શું થાય છે પૂછો તો ખરા આશા ભોસલે અનેબદ્રી પવાર
*સાત સમન્દર તરવા ચાલી મન્ના ડે
*સાંભળ ઓ પંછી પ્યારા અમીરબાઈ કર્ણાટકી
*હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ હેમુ ગઢવી
*મને કેર કાંટો વાગ્યો ગીતા રોય
*સોનાનું કે રૂપાનું, પિંજરું તે પિંજરું મન્ના ડે
*મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા રાજકુમારી
*મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે મુકેશ
*પુણ્ય જો ના થઈ શકે તો પાપથી ડરવું ભલું મન્ના ડે
*ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું લતા મંગેશકર
*આવી આવી નોરતાની રાત કમલ બારોટ
*પિયુ આવો ઉરમાં સમાવો રાજુલ મહેતા
*સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઈ જુદો રંગ રાજુલ મહેતા
*બસ એક વેળા નજરથી યેશુદાસ
*લાગી રે લગન પિયા તોરી લાગી રે લગન મન્ના ડે
*મારા પાયલની છૂટી દોર કૃષ્ણા કલ્લે
*સાંભરે પ્રથમ મિલનની રાત પૌરવી દેસાઈ
*આવી આવી શરદ પૂનમની રાત અમીરબાઈ કર્ણાટકી
*ઓ શરદ પૂનમની ચંદા મને જવાબ દેતી જા રેખા ત્રિવેદી
*ઓલ્યા ડુંગરમાં મીઠી મીઠી મોરલી વાગે રે રાજકુમારી
*મીઠી મીઠી તે સખી વૃજની તે વાટલડી અનુરાધા પૌડવાલ
*પરિચય છે મંદિરમાં દેવોને મારો મનહર ઉધાસ
*પતવારને સલામ સિતારાને રામરામ મન્ના ડે
*સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી મુકેશ
*ખોવાયાને ખોળવા પ્રભુ દ્યો નયનો અમને ગીતા રોય
*ચંદન તલાવડીની પાળે કમલ બારોટ
*હોવે રે હોવે ઝાંઝર ઝમકે રે સવા લાખનું ઉષા મંગેશકર
*ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો મન્ના ડે
*સમી સાંજનો ટહુકો મારી શેરીમાં વેરાયો ગાયત્રી રાવળ
*દનડાં સંભારો ખમ્મા પૂરવ જનમના સહેવાસના હેમુ ગઢવી અનેદીના ગાંધર્વ
*યશગાથા ગુજરાતની / બાપુ કી અમર કહાની (૧) મન્ના ડે(૨) મહમદ રફી
*ઊંચેરા આભ કેરી કાળી કાળી વાદળી રામપ્યારી
*ઓ પંખીડાં જાજે, પારેવડાં જાજે (૧) કવિતા પૌડવાલ(૨) ઉષા મંગેશકર
*પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં હંસા દવે
*ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે મુકેશ અનેઆશા ભોસલે
*નૈન ચકચૂર છે, મન આતુર છે મહમદ રફી અને લતા મંગેશકર
*નૈને નૈન મળે જ્યાં છાના મુકેશ અનેલતા મંગેશકર
*હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે લતા મંગેશકર
*જાઓ નહિ બોલું નંદના લાલા સુમન કલ્યાણપુરઅને આશિત દેસાઈ
*ગુરુ ચરણોની હું રજકણ છું મન્ના ડે
*પ્રીતડી બાંધતા રે બંધાય ના ઉષા મંગેશકરઅને મહેન્દ્ર કપુર
*તું મારો વર ને હું તારી વહુ ગીતા રોય
*મારા ભાભી તમે રહેજો તમારા ભારમાં રાજકુમારી
*શાને ગુમાન કરતો ફાની છે જિંદગાની તલત મહેમુદ
*મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું (૧) સામુહિક સ્વરમાં(૨) મુકેશ
*પાંદડે પાંદડે ખુલ્લા મિજાજની મહેફિલ પૌરવી દેસાઈ
*હું કંઈ ના સમજી વહાલા મનહર ઉધાસ અનેઆશા ભોસલે
*વાતું કોને જઈને કરિયે સુમન કલ્યાણપુર
*હું તો પૂછું પૂછું ને ભૂલી જાઉં રે આશા ભોસલે અનેસુરેશ વાડકર
*તું ગરમ મસાલેદાર ખાટી-મીઠી વાનગી કિશોર કુમાર
*નજરને કહી દો કે નિરખે ન એવું મુકેશ
*રસીલાં પ્રેમીના હૈયાં પ્રીતમમાં રાત દિન રમતાં શુભા જોશી
*અમે કહ્યું કે ક્યારે સાજન, તમે કહ્યું'તું હમણાં પૌરવી દેસાઈ
*રાજાજી રે તારા જુગ જુગ તપજો રાજ આશા ભોસલે
*મને માર્યા નેણાંના બાણ વાલમજી વાતુંમાં ગીતા રોય
*ઓ અલક મલકની/શાને તું તો શરમાતી ગીતા રોય
*શું જલું કે કોઈની જાહોજલાલી થાય છે બેગમ અખ્તર
*બે ઘડીની બાદશાહી મુકેશ
*એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી મન્ના ડે
*સાહ્યબો મારો ગુલાબનો છોડ હેમા અને આશિત દેસાઈ
*મોહન વરની મોહક મુરલી વાગી ઉષા મંગેશકર
*સાથિયા પૂરાવો દ્વારે, દીવડાં પ્રગટાવો રાજ (૧) રાજકુમારી(૨) આશા ભોસલે
*મારું મન મોહ્યું મોહનતારા તળપદે
*હરિ હળવે હળવે હંકારે, મારું ગાડું ભરેલ ભારે મુકેશ
*હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા લતા મંગેશકર
*ભૂલું ભૂતકાળ તોયે કાળ જેવો ગીતા રોય
*પ્રીતડી બાંધતા રે મનડાં કરજે ખૂબ વિચાર મુકેશ
*મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરિયો લતા મંગેશકર
*નારી નરકની ખાણ છે કિશોરકુમાર
*આનંદે નાચે મારું મન ઉમંગે નાચે ગીતા રોય
*સાર આ સંસારમાં ન જોયો આનંદકુમાર સી.
*નાગર વેલિયો રોપાવ તારા રાજમહેલોમાં અનુરાધા પૌડવાલ
*મારે ઠાકોરજી નથી થાવું હેમન્ત ચૌહાણ
*શિવાજીને નીંદરું ના'વે હેમુ ગઢવી
*હુ તૂ તૂ તૂ તૂ......આવી રમતની ઋતુ મહેન્દ્ર કપૂર
*અમે મુંબઈના રહેવાસી ગીતા રોય, એ.આર.ઓઝાચુનિલાલ પરદેશી
*બોલો પ, ફ, બ, ભ, મ, હોઠથી મુકેશ, આશા ભોસલે
*ઝાંઝર અલકમલકથી આવ્યું રે સરોજ ગુંદાણી
*મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા મોતીબાઈ
*શ્રાવણની વાદલડી અમીરબાઈ કર્ણાટકી અનેદિલીપ ધોળકિયા
*જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે મનહર ઉધાસ (Live)
*બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જગજીતસિંગ
*નવી તે વહુના હાથમાં રૂમાલ આશા ભોસલે
*ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં લ્યો ગીતા રોય
*પાગલ છું તારા પ્યારમાં મહમદ રફી
*એમ પૂછીને થાય નહિ પ્રેમ શ્યામલ મુનશી
*પીપળાની નીચે તળાવ આશા ભોસલે
*ગાંધીડો મારો દુલા ભાયા ‘કાગ’
*એક દી સર્જકને આવ્યો અજબ શો વિચાર મનહર ઉધાસ
*ભૂલી શકશો ના તમે મને ભૂલીને તમે જયકર ભોજક
*લલિત અંગ લલના લજવાતી સુમન કલ્યાણપુર
*જુલ્ફો તમારી જો એક રાત બની જાય પંકજ ઉધાસ
*ચોર્યાસી ભાતનો સાથિયો કૌમુદી મુનશી
*સપના સૂકાઈ ગયા ભીના રૂમાલમાં કૌમુદી મુનશી
*પધારો વસંતો આ આંગણ સજાવો સુદેશ ભોસલે અનેસાધના સરગમ
*આ માસૂમ ચહેરો આ ગાલોના ખંજન ભૂપિન્દર
*એક લાલ ચણોઠી એક દાડમડી જયશ્રી શિવરામ
*સાંવરિયો રે મારો સાંવરિયો (૧) આશા ભોસલે(૨) આરતી મુનશી
*સખી મારા સલુણાંના સમ કૌમુદી મુનશી
*આંખોથી લઈશું કામ હવે બોલવું નથી ભાસ્કર શુક્લ
*ગલાલ વહુ ગરબે રમવા જાય આશા ભોસલે
*દૂધે તે ભરી તલાવડી ને આશા ભોસલે
*ઓઢણીમાં ચિતર્યાં વ્હાલા રંગ તારા પ્રેમના નિશા ઉપાધ્યાય અનેપ્રફુલ દવે
*બજાર વચ્ચે બજાણિયો ગીતા રોય
*આશા પડી છે મોડી સોલી કાપડીયા
*ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં વિભા દેસાઈ
*ભીંજાય ઘરચોળું ભીંજાય ચુંદડી અનુરાધા પૌડવાલ
*મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે (૧) મહમદ રફી(૨) મનહર ઉધાસ
*કેવાં રે મળેલાં મનના મેળ હર્ષિદા રાવળ અને જનાર્દન રાવળ
*વિધિએ લખેલી વાત મહમદ રફી
*એક છોકરી ન હોય ત્યારે કેટલા અરીસા શ્યામલ અનેસૌમિલ મુનશી
*ના બોલાય રે ના બોલાય અલકા યાજ્ઞિક
*મારા સાંવરિયા એનો એ તું રહેજે કૌમુદી મુનશી
*મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ભુપિન્દર
*સહુને શક્તિ દેજે પ્રભુ પ્રફુલ્લ દવે
*વગડા વચ્ચે તલાવડી રોહિણી રોય અનેદિલીપ ધોળકીયા
*ગોરી ઝાઝા ન રહિયે ગુમાનમાં મુકેશ અનેગીતા રોય
*શાને બંધન આવાં પ્રીતના શાને બંધન આવાં નિસુલતાના
*મસ્ત બનીને મહાલ મુસાફિર મસ્ત બનીને મહાલ મુકેશ
*જાગને ઓ મોરલા તું જાગ અમીરબાઈ કર્ણાટકી
*મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી કિશોરકુમાર
*ગુજરાતી થઈ ગુજરાતી કોઈ બોલે નહિ પુરુષોત્તમ ઉપાધ્યાય
*મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી કમલ બારોટ
*મીઠડી નજરું વાગી મહમદ રફી
*મારે લખવી છે મનડાની વાત સુલોચના
*મારી પરવશ આંખો તરસે મનહર ઉધાસ
*મારા મનડા કેરા મોર ગીતા રોય અનેએ.આર. ઓઝા
*જીરાથી છમકારી છાશ મારા વ્હાલમજી પૌરવી દેસાઈ
*મારું ચકડોળ ચાલે મન્ના ડે
*છૂપી છૂપી છાની છાની શમણાંની વાત સુલોચના
*તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી લતા મંગેશકર
*આકાશે દીધાં ને ધરતી માએ ઝીલ્યાં જિગિષા રાંભિયા
*દીકરી તો પારકી થાપણ કહેવાય લતા મંગેશકર
*ધીરે રે છેડો રે ઢોલી ઢોલકાં આશા ભોસલે
*પટારાની કૂંચી મારી લાડકડીને આપજો વીણા મહેતા
*ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું મુકેશ
*ચાલતો રહેજે તું ચાલતો રહેજે કિશોરકુમાર
*ચાલતા રહેજો મહેન્દ્ર કપૂર
*જવાબ દે ને ક્યાં છે તું તલત મહેમુદ
*કળીએ કાળજડાં કપાય મહમદ રફી
*વિરાટનો હિન્ડોળો અતુલ દેસાઈ
*પિયુ મારો લીલો લજામણીનો છોડ હર્ષિદા રાવળ
*એક છોકરીના હાથથી રૂમાલ પડે શંકર મહાદેવન
*તારા ફળિયામાં પગ નહિ મેલું મહેન્દ્ર કપૂર અનેઆશા ભોસલે
*રાજકોટ રંગીલું શહેર છે મહેન્દ્ર કપૂર
*કાંકરિયાની પાળે આનંદકુમાર સી.
*ઓછું આવ્યું મારા વાલમાને રાતમાં જ્યોત્સના મહેતા.
*મોસમ સલુણી વર્ષાથી ભીની આશા ભોસલે અનેમહેન્દ્ર કપૂર
*કહો કોઈ ચાંદાને કે ડૂબી મરે મીના કપૂર
*શમણાંઓ વિખાઈ ગયાં આંસુડાના બિન્દુ થઈને ગીતા રોય અને મુકેશ
*મને જરા ઝૂક વાગી ગઈ કૌમુદી મુનશી
*તમે થોડું ઘણું સમજો તો સારું કૌમુદી મુનશી
*માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો આશા ભોસલે
*કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે મનહર ઉધાસ
*અંદર તો એવું અજવાળું અજવાળું શુભા જોશી
*ઓ હોડીવાળા વીરા તારી હોડી હંકાર રાજકુમારી
*આજ મારું મન માને ના માને ના શ્રેયા ઘોષાલ
*આજ ટહુકે રે ટહુકે રે મારે ટોડલે બેઠો મોર દમયંતી બારડાઈ અનેકરસનદાસ સાગઠીયા
*પીધો પીધો કસુંબીનો રંગ રે વાલીડા મારા હેમુ ગઢવી
*અલ્લાલા બેલી અલ્લાલા બેલી કમલેશભાઈ ગઢવી
*કોઈ ગોતી દેજો રે કોઈ ગોતી દેજો રે લતા મંગેશકર
*લે બોલ હવે તું અમર ભટ્ટ
*ઘરમાં હું જે કહું તે થશે પ્રમીલા

GUJARATI SONGS, LYRICS AND MUSIC BY FAMOUS BOLLYWOOD SINGERS Part-2

      ગીત                                                                                              ગાયક 
મા મને કોઈ દી સાંભરે નૈ        મુરલી મેઘાણી , ઈન્દુબેનધાનક
પગ ઘુંઘર બાંધ મીરા નાચી રે  ઐશ્વર્યા મજુમદાર, પંડિત ઓમકારનાથ ઠાકુર, કૃષ્ણા કલ્લે
કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે    આશા ભોસલે અને પ્રફુલ્લ દવે
વાગે પ્રેમ સિતાર પ્રભુની વાગે પ્રેમ સિતાર   કે.સી. ડે
કરું શું હું? ફરું છું અહીં તહીં    મન્ના ડે
એક વાર એકલામાં કીધું અડપલું  કૌમુદી મુનશી
સાંભરે રે... બાલપણના સંભારણા  મોતીબાઈ
સપનું થઈને મારી આંખમાં કેમ કરો તમે અવરજવર  આશા ભોસલે
એક ગગન ગોખનું પંખેરું ગીતા રોય
મને આપો આંખ મુરારી  કે.સી. ડે
જત લખવાનું જગદીશ્વરને  પુરુષોત્તમ ઉપાધ્યાય
મોર ટહુકા કરે  વિરાજ અને બીજલ ઉપાધ્યાય
સાત સૂરોના ઈન્દ્રધનુમાં  મન્ના ડે અને મહેશકુમાર
ગરવી ગુજરાતણ   રાજુલ મહેતા
તોડી નાખ તબલા ને ફોડી નાખ પેટી   શીવ અને સાથીદારો
શાંત ઝરૂખે વાટ નિરખતી   મનહર ઉધાસ
અમર જ્યોતિ   મુકેશ
મને એક વાર રાધા બનાવો   સાબીહા ખાન
સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ    માસ્ટર કાસમ અને મોતીબાઈ
સાસુ નણંદ હવે કમ્પ્યુટર શીખીને   હેમા દેસાઈ, બીજલ અને વિરાજ ઉપાધ્યાય
સોનાને લાગે ક્યાંથી કાટ?   હેમન્તકુમાર
સોળે શણગાર સજી શોભતાં રે   સુમન કલ્યાણપુર
હે મારા અંતરમાં આભને આંબવાના ઓરતા    આશા ભોસલે
મારા ઘેરદાર ઘાઘરાના   જયશ્રી શિવરામ
મારો ચકલાંનો માળો ચૂંથાણો  પ્રફુલ્લ દવે
મારે તે ગામડે એક વાર આવજો   અમીરબાઈ કર્ણાટકી
રમતા જોગી ચલો ચલોજી ચલો ગેબને ગામ  દિલીપ ધોળકીયા
રંગદાર ચૂડલો ને રંગદાર ચૂડલી  આશા ભોસલે
જીવવું ને મરવું સાથે ને સાથે  આશા ભોસલે અને  સુરેશ વાડકર
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી  પુરુષોત્તમ ઉપાધ્યાય
મારો વાલમ રૂવાબદાર મોટો   સુધા મલ્હોત્રા
તારી જીવનગાડી ચાલી રે  પ્રદીપજી
શાને મોહન તેં બંસીને મુખમાં ધરી  આશા ભોસલે
સજી સોળે શણગાર જશું સાસરને દ્વાર  ગીતા રોય
નવાનગરની વહુવારુ ઘૂમટો તાણ   સુમન કલ્યાણપુર
આવતાં જતાં જરા નજર તો નાખતાં રહો મુકેશ અને આશા ભોસલે
આ રંગભીના ભમરાને     કૌમુદી મુનશી
તમારા નયનમાં એક સ્વપ્નું થઈને  પુરુષોત્તમ ઉપાધ્યાય
હું ઘૂંઘટમાં ઘેરાણી ચાંદની છું આશા ભોસલે
બોલે બોલે મિલનનો મોર  આશા ભોસલે અને  દિલીપ ધોળકીયા
મારો મન મોરલિયો બોલે  રાજકુમારી અને  રમેશ દેસાઈ
મન મારું મોહ્યું રે મુરલીમાં  સુધા લાખિયા
એની મધુરી યાદ મારા દિલમાં રહી ગઈ  હરીશ ભટ્ટ
મોતીની માળા તૂટી ગઈ  ગીતા રોય
કેવડિયાનો કાંટો   સરોજ ગુંદાણી
ઘુમડ ઘુમડ ઘુમ ઘુમડ ઘુમડ ઘુમ   જામનગર વાદ્યવૃન્દ
દર્પણમાં હું મળું   મેઘના ખારોડ
કદી તડકા કદી છાયા મોતીબાઈ
ભમરા સરખું મારું મનડું મુકેશ
ખોબો ભરીને અમે એટલું હસ્યા  નિરુપમા શેઠ
વીજલડી રે આમ ઝબકીને હાલ્યા જવાય નહિ  મન્ના ડે અને સુલોચના વ્યાસ
આપો તો લઈ લેશે   મોહમદ સલામત
ભલા એવા માણસને કોણ ઓળખે છે?   મનહર ઉધાસ
આજે સવારના બોલ્યો'તો કાગડો   ઉષા મંગેશકર
એક ગોકુળ સરખું ગામ      ભાલ મલજી અને  સુધા લાખિયા
નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ    હરિહરન
પીઠી ચોળી લાડકડી!     કૌમુદી મુનશી
જિંદગીના હર કદમ પર     મનહર ઉધાસ
પાંદડું લીલું ને રંગ રાતો   લતા મંગેશકર અને  મહેન્દ્ર કપૂર
તને સાજન કહું? રસરાજન કહું?   આશા ભોસલે અને  શૈલેન્દ્ર સિંહ
સપનું સાચું ઠર્યું  અમીરબાઈ કર્ણાટકી
માની જાને ઓ રંગરસિયા   કમલેશકુમારી અને  મહેન્દ્ર કપૂર
જેની ઉપર ગગન વિશાળ  પુરુષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે
આ તો જગ છે દરિયો    હેમન્તકુમાર
ગઈ કાલની વાત કરું તો કાલે હતી આજ   જયશ્રી શિવરામ
જય જય ગરવી ગુજરાત   નલિની ચોનકર
એક જોઈ જુવાનડી લાખમાં   મહેન્દ્ર કપૂર અને  આશા ભોસલે
ભૂલે ચૂકે મળે તો મૂલાકાત માંગશું   મહમદ રફી
હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે   મનહર ઉધાસ
સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ?    હંસા દવે
રઘુપતિ રાઘવ રાજા રામ   ગૌહર બાનુ
નહિ મેલું રે તારા ફળિયામાં પગ નહિ મેલું  આશા ભોસલે
હવે દર્પણ લઈ આલ  સાધના સરગમ
મારે ક્યાં જાવું? ક્યાં ના જાવું?   ગીતા રોય
આ મુંબઈ, આ મુંબઈ છે!   મન્ના ડે
હે મદારી આયો  કિશોરકુમાર અને  ઉષા મંગેશકર
કંકોતરી મનહર ઉધાસ
ચૌદ વરસની ચારણકન્યા  રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ   શુક્લ, મેહુલ સુરતી, હરેશ મારુ અને ગાર્ગી 
રસ્તો આ ક્યાં જાય છે મહેન્દ્ર કપૂર
મારો મામો મેહાણાનો ને હું છું અમદાવાદી    આશા ભોસલે
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે  મનહર ઉધાસ
તમે જુઓ તે અમે ન સાજન  શ્રદ્ધા શ્રીધરાણી
શમણું છે સંસાર   મુકેશ
વન વગડાની મોઝાર  ગીતા રોય
ધન્ય ધન્ય સૌરાષ્ટ્ર ધરા   કવિ દાદ, હરિભાઈ રાજગુરુ  અને સાથીદારો
આવી એણે મદભર નયણે    મીના કપૂર અને મુકેશ
સરવરના ઘાટ માથે પૂનમની રાત રે   આશા ભોસલે અને   એ.આર. ઓઝા
નિયમ છે આ જગતનો સોલી કાપડીયા
હોડીને દૂર શું? નજીક શું?   હરિહરન
ગરજ ગરજ વરસો જલધર    આશા ભોસલે અને ઉષા મંગેશકર
ચલક ચલાણું કીયે ઘેર ભાણું?  ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
તમને સમય નથી અને મારો સમય નથી!   મનહર ઉધાસ
રે હંસા હાલો રે હેતુને ઉતારે    દિલીપ ધોળકીયા
અમે ટાન્ઝાનિયાના ગુજરાતી   સુજિત ભોજક
બે અમર ગીત - કોઈનો લાડકવાયો અને     વિવિધ કલાકારો
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ
    વિવિધ કલાકારો

વેરી થઈને પેલો ચાંદલિયો ચમકે  સુલોચના કદમ અને મુકેશ
હર હર મહાદેવનો જય!  મહમદ રફી
આપણે જ્યારે જીવનમાં એક બીજાના હતા  મનહર ઉધાસ
દર્દને ગાયા વિના રોયા કરો  ઓસમાણ મીર
લાડકડી દીકરી સૌને જરૂર દેજો,  હે રાંદલ મા!  મીનાબહેન પટેલ
મારું ઘર ક્યાં છે?   બેલા સુલાખે
કર્મની ગત કોણે જાણી?   મહમદ રફી
એક રાત હતી    ગીતા રોય
સુકાની જા તું મારે નાવ કરવી પાર નથી  તલત મહેમુદ
તારે થાવું કયા મોરલાની ઢેલ?    નલિની જયવંત
જરા આંખ મીચું તો છો તમે  મનહર ઉધાસ
જિંદગી છે દિલ્લગી    એ.આર. ઓઝા અને ગીતા રોય
અમે ગોમડાનાં માણુહ છૈયે    મુકેશ
સાત સૂરોના સરનામે અમે તમને મળવા આવ્યા   પાર્થિવ ગોહિલ
કુર્યાત્ સદા મંગલમ્
[ત્રણ લગ્ન ગીત અને શહેનાઈ વાદન]         વિવિધ કલાકારો

કડકાબાલીસ કરે બૂટપાલિશ   હરસુખ કીકાણી
જા આપ્યું અમદાવાદ આખું આજ મેં બોણીમાં  અંબરકુમાર, રોબિન બેનરજી અને કલ્યાણી મિત્રા
સોણલામાં દીઠો સલૂણો રાજુલ મહેતા
તારે રે સથવારો હરિ રામનો  ગીતા રોય
ક્ષમા કરી દે!    મનહર ઉધાસ
કોડભર્યા કોડિયામાં આશાની જ્યોત જલે   ગીતા રોય
ચાંદની રાતે ઓ હંસી ચિત્તડું ના બાળીએ   મુકેશ અને અનુરાધા પૌડવાલ
ઓ સાજન જેવો તું મુજને ભીંજવે   આશા ભોસલે અને ભૂપિન્દર
પાનખરના હૈયામાં ટહુકે વસંત    પાર્થિવ ગોહિલ
હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય?  કાંઈ ના જાણું !    પ્રફુલ્લ દવે
ગંજીફાનું છે ઘર! જગત આ ગંજીફાનું ઘર !    ગીતા રોય
તારી આંખોમાં જાદુના તીર ભર્યાં રે   મહમદ રફી
અંતરમાંથી કેમ જાશો રે અલબેલડાં  માધવી પંડ્યા અને મહેન્દ્ર કપૂર
પેલ્લા વરસાદનો છાંટો મુને વાગિયો   હેમા દેસાઈ
માનવ ના થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો   મનહર ઉધાસ
એક જણ બોલ્યા કરે ને બીજું ન બોલે કંઈ   મહેન્દ્ર કપૂર
કોને જઈને કહેવી આ દર્દ કહાણી   હર્ષિદા રાવળ
મારે આંગણિયે તલાવડી છબછબિયાં પાણી   ઉષા મંગેશકર, પ્રફુલ્લ દવે અને સાથીદારો 
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે  ઉષા મંગેશકર
હું હાથને મારા ફેલાવું તો    મનહર ઉધાસ
મને ગીત ગાવાનું મન તો ઘણું છે   શારદા રાજન આયંગર 
લાલ રંગના લહેરણીયા ને માથે લીલી ચોળી   ગીતા દત્ત અને મુકેશ
આજ મારા સપનામાં આવજો   અલકા યાજ્ઞિક
તમે વાતો કરો તો થોડું સારું લાગે  આરતી મુનશી
ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે  પંકજ ઉધાસ
હું ને મારા એ હવે રહ્યાં અમે બે  રાજકુમારી
મારું મન એકલું નાચે રે   ગીતા દત્ત
સુણો રે દેવર લખમણજી!   રાજુલ મહેતા
રહસ્યોના પડદાઓ ઉપાડી તો જો    આશિત દેસાઈ
આજ મેં લક્ષ્મીની તસવીરને વેચી નાખી પંકજ ઉધા
રાત માઝમ ઝમાઝમ ચાલી માઝમ રાત   માલિની મહેતા
અજાણ્યા ઉતારે ઉતરવા કહો ના   જયશ્રી શિવરામ
નેણ ક્યારે મળે  મહમદ રફી અને અનુરાધા પૌડવાલ 
તારા લાલ ગાલ પર ઝાકળનું એક બિંદુ પડ્યું   મહેન્દ્ર કપૂર અને આશા ભોસલે
મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી  પાર્થિવ ગોહિલ 
સરસ્વતી પૂજન     જ્યોત્સના મહેતા અને સાથીદારો
કેસુડાની કળીએ બેસી ફાગણીયો લહેરાય     મીના કપૂર અને અજિત મરચંટ
મુબારક તમોને એ રૂપિયાની થેલી    મહમદ રફી
મળ્યો મને મારગની અધવચ    દિશાની મહેતા અને શ્રદ્ધા શાહ
ખાનગી પત્ર     મનહર ઉધાસ
જેને દીઠે નેણલાં ઠરે, બાયું! અમને એવા સંત મળે!     હેમુ ગઢવી 
પગલું પગલાંમાં અટવાણું      હંસા દવે 
તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો    મન્ના ડે અને પ્રીતિ સાગર 
સમી સાંજ ઢળતી ગુલાબી ગુલાબી  મહેન્દ્ર કપૂર અને  દિલરાજ કૌર
બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે   સોલી કાપડિયા 
અંતર મમ વિકસિત કરો    ફાલ્ગુની દલાલ
મધરાતે બોલે મોર   આશા ભોસલે
હું તને ગમું કે ના ગમું, તું મને ગમે   મુકેશ અને આશા ભોસલે

તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ મહેન્દ્ર કપૂર અને સુમન કલ્યાણપુર 
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું  પંકજ ઉધાસ
જરા જોતાં જાઓને ગોરી પાછા વળી  દિલીપ ધોળકીયા
હું તો ગઈ'તી કુવાને કાંઠડે એકલી    ઉષા મંગેશકર
આવે ને જાય મારાં શમણાં વેરાય    મીના કપૂર    
પ્રભુ! તારી મંડાણી દૂકાન   વસુમતિ દિવેટીયા અને અવિનાશ વ્યાસ
હું જો વતનનો થાઉં તો    મુકેશ
ઝૂમી રહી ડાલી ડાલી     ગીતા રોય અને મુકેશ
આજ મારી નણદીએ મેણું માર્યું  ગીતા રોય
આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી  મહમદ રફી અને લતા મંગેશકર    
રમઝમ રમઝમ નેપુર વાજે   વિરાજ અને બીજલ ઉપાધ્યાય
બસ એટલી સમજ મને પરવરદિગાર દે  મનહર ઉધાસ
હૃદયમાં વસ્તુ છે અણમોલી  નારાયણસ્વામી
જા રે ઝંડા જા ઊંચે ગગન થઈને મગન   મુકેશ
હે શંકરા કરું વંદના    અલકા યાજ્ઞિક                                     
રે નયણાં! મત વરસો, મત વરસો   ઐશ્વર્યા મઝૂમદાર 

તમારા વગર એ કુંવારી જ રહેશે   પંકજ ઉધાસ
નેણ પરોવી જરા નીરખી લે મારે અંતરિયે  લતા મંગેશકર અને મહમદ રફી    
વેરણ વાંસળી વાગી   વાણી જયરામ
મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી   શાંતિલાલ બી. શાહ
ખુદા છે તો એને સ્મરી જોઈએ   સુધીર ઠાકર
સહેજ હસી લ્યો હોઠ     દિલીપ ધોળકીયા
ચઢ્યાં અણમોલ કિશ્તી પર     તલત મહેમુદ

ચાલ, વરસાદની મોસમ છે!    ફાલ્ગુની શેઠ અને ઉત્તંક ધોળકીયા  
ઓ રાત દોડે કાં બાવરી?      લતા મંગેશકર
એક બાજુ ધોતી અને બીજી બાજુ સાડી      મહમદ રફી અને સુમન કલ્યાણપુર           
એક સવાલે સાજન હારી ગયો     રાજુલ મહેતા
 હે ઈ તો કીયા રે હો ગામનો ગોરો     સુમન કલ્યાણપુર              
ફાગણ આયો રી રંગ હીવડે છાયોજી     ઉષા મંગેશકર અને મહેન્દ્ર કપૂર
આ જિંદગીનું ચકડોળ ચાલે છે આજે     શૈલેન્દ્રસિંઘ અને આશા ભોસલે
વહાલી તને આજ પૂછવું છે / પ્રેમીને પ્રેમી કોઈ પૂછે    મહેન્દ્ર કપૂર અને ઉષા મંગેશકર / વત્સલા અને   ભોગીલાલ    
રૂપ કૈફી હતું, આંખો ઘેલી હતી    પંકજ ઉધાસ
આતમ ચઢવાં ઊંચા ચઢાણ      સુમન કલ્યાણપુર
હરિ મારે હાથે છે દોરો અને ચામ    મુગટલાલ જોશી
મંદિર ઉઘાડાં ને તારે મોઢે તાળાં    ભૂપિન્દર

બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે   મનહર ઉધાસ
કેવાં કેવાં ઘાટ કર્યાં     દમયંતી બારડાઈ અને નિરંજન પંડ્યા
દોલતની દુનિયાવાળાં મ્હોબતની લિજ્જત શું જાણે ? મહેન્દ્ર કપૂર

એક મારું બેડલું ખાલીખમ     નીના મહેતા
વાત નહિ જાણે મારા મનની પિયા   કૌમુદી મુનશી
ખરાં છો તમે!   પંકજ ઉધાસ

3 comments: